ઉડાન....પ્રેરણાદાયી કાવ્યો

  • 7k
  • 1
  • 1.5k

નમસ્કાર વાંચક મિત્રો, અહીં કેટલીક પ્રેરણા દાયક રચનાં રજૂ કરું છું. આશા રાખું છું કે મારી રચના આપને પસંદ આવશે.❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️ ચલાતું જવાય છે..અદ્રશ્ય કોઈ જોડાણ ને એક બંધન બંધાતું જાય છે કેમ કરીને ભેદી શકાય એક ચક્રવ્યૂહ સર્જાતું જાય છે. ક્યાંથી મળશે માર્ગ હવે સ્વ સુધી પહોંચવાનો દુનિયાદારી નું એક વિશાળ થર પથરાતું જાય છે. આ સખત તડકો ને અને ઉકળાટ અહમ્ નો છલોછલ લાગણીઓનું નિર્મળ જળ સુકાતું જાય છે. મુજ તરફ વહેતા એ વાવાઝોડાની આ અસર છે ઈચ્છા તણા દરિયાનું હવે રણ સર્જાતું જાય છે. શેષ રહી