ઝંખના

(43)
  • 3.9k
  • 3
  • 1.2k

બારી માંથી આવતા મીઠા પવન જેમ પડદાની સ્થિરતાને હલાવી રહ્યા હતા તેમ જ માનસી ની પુરાની યાદો ને જગાવી રહ્યા હતા. માનસી ખૂબ જ ઉદાસ વદને બારી ની બહાર ઉગી નીકળેલા સૂર્યના કિરણો ને નિહાળી રહી હતી. બહાર નું વાતાવરણ ખૂબ જ સુંદર હતું. કોણ જાણે કેમ આજે માનસી ખૂબ જ અકળાયેલી હતી. કદાચ એ પોતાની જાત સાથે જ અકળામણ અનુભવતી હતી. એવા તો ક્યાં પાપ કર્યા હતા કે આવી સજા મને આપી. માનસી મનોમન જ પોતાની સાથે સવાંદ કરતી હતી. કેવા કેવા સ્વપ્ન સેવ્યા હતા. અને છેવટે મળ્યું