વિચારોની જીવન પર અસર

  • 7.5k
  • 4
  • 2.2k

લેખન:-ઉમાકાંત મેવાડા (સિવિલ એન્જિનિયર) વિચારોની અસર માણસનાં જીવન અને વ્યક્તિગત સ્વાસ્થ્ય પર પડતી હોય છે.વિચારોની અસરથી કુટુંબ,ઘરસંસાર,ગૃહ નીજીજીવન,અને આસપાસના સંબંધો સ્નેહીઓ તથા ધંધા રોજગાર ને સમાજ પર પડતી હોય છે,વિચાર,વાણી,વર્તન ને વહેવારએ માણસનાં જીવનનો ખુદનો અરીસો છે,જેમ ખોરાકને ખાણીપીણીથી શરીર પર અસર થાય છે તેટલી,બલકે તેના કરતો પણ વધારે અસર માણસના વિચારો થી થાય છે.સ્વાસ્થ્ય કથળવાના કારણોમો વિચાર,વાણી,આહાર,વર્તન આબોહવા મોટો ભાગ ભજવે છે. વિચારો લગામ વગરના ઘોડા જેવા હોય છે. એક પછી બીજો અને બીજા પછી ત્રીજો વિચાર આવતો જ રહે છે. વિચારને વિરામ આપતાં બધાને ફાવતું