જીવનની ઢળતી સંધ્યાએ તારો સાથ - 5

(58)
  • 4.9k
  • 7
  • 2.4k

ભાગ-5 "મમ્મી,આ કોણ છે અને તે એમનો હાથ કેમ પકડ્યો છે?તે એમના ખભા પર માથું કેમ રાખ્યું હતું?"મનસ્વીના મનમાં આવેલા સવાલ તેણે પુછી લીધાં. "અક્ષરા,આ તારી દિકરી? ખુબ જ સુંદર છે.તેનું નાક કેવું ગોળમટોળ છે મારા જેવું.મને તો બધા નાક માટે ખુબ જ ચિઢવતા."અક્ષત બોલ્યા. "હા તો અંકલ મને પણ ચિઢવે છે."મનસ્વી બોલી.   "અક્ષત,તેનું નાક પણ તારા જેવું છે અને સ્વભાવ પણ.તે પણ તારી જેમ ડરે છે સંબંધમાં બંધાવાથી.તારા જેવી જ છે અને હોય પણ કેમ નહીં ,આજે એક એવી વાત જણાવીશ કે જે માત્ર મારા અને અર્ણવ વચ્ચે જ હતી."અક્ષરાબેન ગંભીર થઇ ગયા.   "એ શું?"અક્ષતભાઇ અને મનસ્વી