જીવનની ઢળતી સંધ્યાએ તારો સાથ - 2

(72)
  • 5.4k
  • 8
  • 2.6k

ભાગ-૨ આજની સવાર અક્ષરા માટે ખુબ જ ઉત્સાહ ભરી હતી.અક્ષત તેનો ભુતકાળ હતો.તેનો પુર્વપ્રેમી. રોજ સવારે પોણાસાત વાગે ઉઠવાવાળા અક્ષરાબેન આજે વહેલા ઉઠી ગયા.નાહીને ખુબ જ સરસ રીતે તૈયાર થયાં આજે વર્ષો પછી તેમણે  સાડીની જગ્યાએ ડ્રેસ પેહર્યો અને વાળ ખુલ્લા રાખ્યા.આ ઉંમરે પણ તેમની સુડોળ કાયા પર ફીટીંગ વાળા ડ્રેસમાં સુંદર લાગતા હતાં.તે આજે આવીને પ્રાર્થનાખંડમાં ઊભા રહ્યા પણ તેમની નજર અક્ષતને જ શોધી રહી હતી.અચાનક જ અક્ષત આવતા દેખાયા તેમને.સફેદ કુરતો અને તેની નીચે લાઇટ બ્લુ ડેનીમ ૬૧ ઉંમરે પણ તેમના સુંદર લહેરાતા,કલર્ડ વાળ પ્રાર્થનાખંડમાં બધાંની નજર તેમની ઉપર જ સ્થીર થઇ ગઇ.   અક્ષત અને અક્ષરાની નજર