The conspiracy he was innocent may be (coniuratio) - 28

  • 4.2k
  • 1.9k

ડેનિમે કહ્યું તેના માટે જ તો હું સ્પાય એપોઇન્ટ કરવા માગું છું‌. બર્નાડ એ કહ્યું ઓહ સી ધેન ,ઓકે ગો ,ગો અહેડ.બહાર નીકળી ને બર્નાડે આજુબાજુમાં જોયુંઅને તેમની હેટ સરખી કરીને ધીમા સ્વરે ડેનિમ ને બોલ્યા ઓકે બાય મી ડેેેેેનિમ .ડેનિમ કશું બોલ્યા વગર જ ત્યાંથી નીકળી ગયા જે વર્તન ને બર્ન્નાડ સમજી શકતા હતા.એક્ચ્યુલી મીલીના નુુુ ઓવર ઈન્ડેક્સ વ્હાઇટ હાઉસમાં અપોઇન્ટેડ થવું એ જ conspiracy ની સૌથી મોટી મિસ્ટેક હતી. જેને ડેનિમે કેચ કરી લીધી હતી.અને તેઓ તેમની શંકા નીી દિશામાં નીરંતર આગળ ચાલીએ રાખતા હતા. કોન્સ્પિરેટર્સ નીીીીી બસ એક જ ગણતરી હતી કે વ્હાઇટ હાઉસ ની અંદર મીલીના ને