મારો કાવ્ય ઝરૂખો ભાગ : 10

  • 5k
  • 1.7k

કાવ્ય : 01?ખાટીમીઠી યાદો 2020?વીતી ગયું વર્ષ 2020ખાટી મીઠી યાદ લઇવીત્યું અડધું લોકડાઉંન માંતો વીત્યું અડધું ડર માંનહોતું સપના માં વિચાર્યુંએટલું મળ્યું ઘરના સાથે રહેવામજા આવી લોકડાઉંન મારમીને બાળકો સાથે લોકડાઉંન માંઉજાગર થયું બચપન મારુકમને હાથ સાફ કર્યા ઘરકામ માંતો થોડી ઘણી મીઠી તકરાર થઈ ઘરવાળી જોડે લોકડાઉંન માઅધૂરા સ્વપ્નો ને શોખ પુરા થયાવાચ્યું ઘણું મેં તો લોકડાઉંન માના ભાગદોડ કે ના કમાવા ની ચિંતાબરમુડા ને ટી શર્ટ મારાં ડ્રેસ કોડ ફકીર જેવું સરળ મારું જીવન લોકડાઉંનમાંખર્ચાઈ ગઈ બચત મારીવગર કમાઈ એ લોકડાઉંનમાંજીવ્યો હું તો રીટાયરમેન્ટ જીવનનાની ઉંમરે રિટાયમેન્ટ પહેલા લોકડાઉંનમાંઆમ ને આમ વીતી ગયુંવર્ષ આખું 2020કભી ખુશી કભી ગમ જેવી મિશ્ર