લોસ્ટેડ - 35

(47)
  • 4k
  • 1
  • 2k

"ચાંદની, મીરા તમે બન્ને અંદર જાઓ." જીવન એ પરિસ્થિતિ જોતાં એ બન્ને ને આ મામલા થી દુર રાખવાનું જ મુનાસિબ સમજ્યું."નઈ જીવન, ચાંદની અને મીરા નાનાં છોકરાં નથી હવે, આ બધી ઘટનાઓ વિશે જાણવાનો હક છે બન્ને ને, એ બન્ને ને પણ ખબર હોવી જોઈએ કે એમના ભાઈ જેવા પુરુષો પણ હોય છે આ દુનિયામાં."