પરાગિની -41 (અંતિમ ભાગ)

(78)
  • 5.5k
  • 2
  • 2k

પરાગિની - ૪૧ (અંતિમ ભાગ) પરાગ, સમર અને માનવ તૈયાર થઈ તેમની રૂમ આગળ જે ગાર્ડન હોય છે ત્યાં બેસીને તેમના પાર્ટનરની રાહ જોતા હોય છે. એટલાંમાં જ જૈનિકા તેમની તરફ આવતા કહે છે, હેન્ડસમ જેન્ટલમેન.. પ્લીઝ બી રેડી ટુ સી યોર બ્યુટીફૂલ એન્જલ્સ...! સૌથી પહેલા નિશા આવે છે ત્યાં... સમર નિશાને જોતો જ રહી જાય છે. નિશા બ્લેક વનપીસમાં સુંદર લાગતી હોય છે. સમર માનવને કહે છે, યાર.... નિશા તો જો.. શું લાગી રહી છે! પરાગ સમર બાજુ જોઈ હસે છે. પરાગ- સમર.. વન મોર ગર્લ ગોઈંગ ટુ બી એડ ઈન યોર લીસ્ટ..! સમર- ઓહ.. માય ડિયર બ્રધર... યુ