જીન - પ્રેમ નો સોદો - 1

(36)
  • 4.2k
  • 4
  • 1.2k

નવા વર્ષેની શુભકામના.મારી નવલકથા કર્તવ્ય - એક બલિદાન , એની હા કે ના? , જંતર મંતર ની સફળતા બાદ એક નવા અંદાજમાં એક પ્રેમકહાની લઈને આવ્યો છું, જે તમને ખૂબ ગમશે. આ કથામાં જીનનો બદલો અને અહિવ અમાયા ના પ્રેમ નો સોદો આગળ જતાં શું મોડ લેશે જાણવા માટે બન્યા રહો મારી સાથે... હું અંકિત ચૌધરી શિવ તમારા પ્રેમ અને સાથ નો હકદાર છું અને આ પ્રેમ આપવા બદલ આપનો આભાર...❤️ભાગ્યે જ આ દુનિયામાં કોઈ એવું હશે જે જીન વિશે નઈ જાણતું હોય! જીન મિત્રો તમે ચાહો એટલી ઊંચાઈ સુધી તમને લઈ જઈ શકે છે, પણ એના બદલા માં એ