ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન-1 - 28

(161)
  • 5.4k
  • 7
  • 2.8k

ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન-1 ભાગ:-28 રાવલપિંડી, પાકિસ્તાન લશ્કર એ તોયબાનાં આતંકવાદીઓ ક્યારેય ઠાલી ધમકી નથી એ જાણતા પીટીવી ન્યૂઝના ચીફ એડિટર જુનેદ મલિકે મસૂદના કહ્યાં મુજબ નગમા અને માધવને ક્રિસ્ટ ચર્ચ પાછળ બનેલી ઘટના માટે જવાબદાર ઠેરવતા ન્યૂઝ પોતાની ચેનલ પર ટેલિકાસ્ટ કરી દીધા. આ ન્યૂઝ રાવલપિંડી પોલીસના મુખ્ય પોલીસ અધિકારી બિલાલ ખાને જેવા નિહાળ્યા એ સાથે જ એને નગમા અને માધવને જીવતા કે મરેલા પકડવાની સૂચના પોતાના દરેક કર્મચારીને આપી દીધી. આ ઉપરાંત મસૂદના કહેવાથી પાકિસ્તાની ખુફિયા એજન્સી આઈ.એસ.આઈનાં સભ્યો પણ માધવ અને નગમાને પકડવાની કોશિશમાં લાગી ગયાં. પોતાની પાછળ હવે લશ્કરના આતંકીઓ, રાવલપિંડી પોલીસ અને આઈ.એસ.આઈના ક્રૂર માણસો પડ્યા