આહવાન - 46

(34)
  • 3.8k
  • 1
  • 1.5k

આહવાન ( સત્ય અને પ્રમાણિકતાની કથા ) પ્રકરણ – ૪૬ વિકાસને મનોમન શાંતિ થઈ પણ એ વિચારવા લાગ્યો કે આ લોકોએ કાજલભાભી સાથે જો કંઈ કર્યું નથી તો એવું શું બતાવી રહ્યાં છે કે એમની સાથે કંઈ બન્યું છે ?? કદાચ કાજલ સાથે કંઈ બન્યું હોત તો પણ એનો પરિવાર એને છોડી દે એવું તો શક્ય જ નથી. છતાં એ મયુરનાં મનમાં તો એક હજું પણ આશા છે કે કાજલ હવે એની જ બની જશે હંમેશાં માટે... થોડીવારમાં કાજલ ભાનમાં આવી. એણે સામે વિશાખા અને અંજલિને જોયાં. એ આજુબાજુ જોવાં લાગી કે એ ક્યાં છે. એને એ થયું કે એ