અમરતત્વ

  • 3.8k
  • 1.1k

આકાશ તેના દાદાની પાછળ રડતો રડતો ફરે છે,દાદા વાર્તા કહોને એક વાર્તા ,દાદા એ કહયું નહિ આકાશ તને રાજા રાણી ની તો વાર્તા ગમતી નથી, હવે હું કઇ વાર્તા કહ્યું બોલ આકાશ તો મોટે થી રડવા લાગ્યો, તેના દાદા કહે છાનો રહી જા હવે, પરીઓ ના દેશની વાર્તા કહ્યું... હે દાદાજી પરીઓ નો પણ દેશ હોય હા, બેટા પરીઓ ના પણ દેશ હોય ,હવે દરરોજ દાદાજી તેને આપણા ભરતક્ષેત્રે જેવા અનેક ક્ષેત્રો ની વાતો સંભળાવે છે, અને એકદિવસ દાદા એ તેને વાત કીધી, અમર થવાની જડીબુટ્ટી ની...દાદા અમર થવું એટલે શું? અમર થવું એટલે બેટા, આપણું મૃત્યુ કદી એ ના