સંગાથ - 5

  • 3.6k
  • 1.2k

સંગાથ બીજા દિવસે સવારે બધા નાસ્તા માટે ડાઇનિંગ ટેબલ પર ભેગા થાય છે. આજે ઘરનું વાતાવરણ બદલાયેલું લાગતું હતું. ગઈ રાતે જે વાત અખિલભાઈ અને નયનાબેન વચ્ચે થઈ એ વાત બંનેને અંદરથી હચમચાવી ગઈ હતી. " આધ્યા ક્યાં છે?" અખિલભાઈ( બધા સ્તબ્ધ થઈને અખિલભાઈ તરફ જોવા લાગ્યા)" શું થયું તમે લોકો મને આમ‌ કેમ જોવો છો?" અખિલભાઈ" આજે સૂર્ય પૂર્વમાંથી જ ઉગ્યો છે ને? " દાદા અનિરુદ્ધ"હા ઉગ્યો તો પૂર્વમાંથી જ છે. કેમ ?" દાદા હરકિશન" રોજ તો અનિરુદ્ધ પૂછતાં કે આધ્યા ક્યાં છે. પણ આજે અખિલ પૂછે છે તો ........અખિલ બેટા, તારી તબિયત તો ઠીક છે