સકારાત્મક દ્રષ્ટિકોણ

  • 4.6k
  • 1.3k

વર્ષ 2020 ને બસ હવે ગણતરીના દિવસો રહ્યા.તો કોરોના નો કાળ તો ભૂલાય જ નહીં!અચાનક જ ટપકી પડેલ આ મહામારી એ આખી દુનિયાનું જીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું. શરૂઆતમાં તો લોકો ને આ વિશે જાણકરી નહોતી.હું તો આ સમયે હોસ્ટેલ માં હતો. ન્યૂઝ પેપર માં થોડું ઘણું વાંચતો, પણ બહુ ધ્યાન આપતો નહિ.આ દરમિયાન અમારી બોર્ડની પરીક્ષા ચાલુ હતી. છેલ્લું પેપર બાકી હતું.ત્યારે સરકારે જાહેરાત કરી કે lockdown કરવાનું છે, ત્યારે મને અચરજ થઈ કે આવી બધી ખતરનાક મહામારી છે. પછી તો 2 દિવસ હોસ્ટેલમાં રહેવાના હતાં.ત્યાં સુધી તો ન્યૂઝ પેપર ખાસ થઈ ગયું!જો કે છેલ્લું પેપર શાંતિથી પતિ ગયું.જો કે