સાપસીડી... - 4

  • 5.1k
  • 1.9k

સાપસીડી …..૪. દુબઈ માં વિશ્વના ૨૦૯ દેશોના ;લોકો સાથે હળીમળીને રહે છે. એક વખત દુબઈના પ્રવાસે જાઓ તો તેના પ્રેમમાં પડી જ જવાય એમ પ્રતીકને લાગયું . અહી સખત કાનૂનો છે તો મસ્ત અને લાજવાબ લાઈફસ્ટાઇલ છે .એ આ શહેરની ઓળખ છે. સ્વયમ શિસ્ત અને ભવ્યતા તેમજ સ્વચ્છતા માં દુબઈની તોલે ભાગ્યેજ કોઈ બીજું શહેર આવી શકે . દુબઈમાં ૩૩ ટકા તો ભારતીયો છે બીજા પાકિસ્તાનીઓ,બંગ્લાદેશ ના અને મલેશિયાનાછે. અરબી લઘુમતીમાં છે . બુર્જ ખલીફા જે પેલા બુર્જ દુબઈ તરીકે પણ ઓળખાતું હતું. આ દુનિયાનું સોથી ઊંચું ટાવર છે. દુબઈમાં આવીતો દુનિયાની ખાસ કહેવાય એવી