પ્રેમ કાવ્યો - ગઝલ - કવિતા

  • 11.2k
  • 1
  • 6.7k

અહી કેટલાક પ્રેમ કાવ્યો ગઝલ - કવિતા રૂપે રજૂ કરું છું.આશા રાખું છુ કે... મારી મૌલિક રચનાં આપને પસંદ આવશે.આભાર ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️ સાગરનો પ્ર્રેમ વાત આવે જો પ્રેમની તો દરેકના હૈયા હરખાય છે. માનવ દિલ તો કરે જ પ્રેમ પ્રકૃતિને પણ પ્રેમ થાય છે. આડુ અવળુ સીધુ સવળું જેમ ફાવે તેમ જાય છે. મન એનું મારતું ઉછાળા જ્યારે સાગરને પ્રેમ થાય છે. વાટ નિરખતું કિનારે કોણ? મળવા આવે અને જાય છે.. આ બધી દોડાદોડીમાં જ તો ભરતી-ઓટ સર્જાય છે. અવિરત ચાલતી મુસાફરીનો એના વદને થાક વરતાય છે છતાં કિનારે પહોંચીને એ મનમાં ને મનમાં