અસ્તિત્વ - 14

(25)
  • 2.1k
  • 1
  • 914

આગળના પ્રકરણમાં જોયું બેલેન્સની આપ-લેની પ્રક્રિયા ચાલુ થઈ....,હવે શું ધમાલ કરે છે..... *હવે આગળ..... મયંકનો નિત્યક્રમ બની ગયો હતો અવની પાસેથી 5,10 રૂપિયાનું બેલેન્સ લેવાનું પછી msg ફ્રી કરાવીને વાતો કરતા.... અવનીનું બેલેન્સ વારંવાર પૂરું થઈ જતું એટલે એ બેલેન્સ પુરાવવા મમ્મીને કહેતી..., ડિરેક્ટ પપ્પાને કહેવાની હિમ્મત જરાય ના કરે... મમ્મીને અવની બેલેન્સ નું કહે એટલે મમ્મી પૂછતાં કે આટલું બેલેન્સ ક્યાં વાપરે છે? હજુ તો મહિનો પૂરો થયો નથી ત્યાં 500 રૂપિયાનું રિચાર્જ પૂરું???.... કરે છે શું આખો દિવસ મોબાઈલમાં.? જ્યારે જોવો ત્યારે