બદલો

  • 3.4k
  • 1
  • 1k

કોણ હતું એ ખબર નથી પણ એ ટોળું આપણા મુસ્લિમ સમુદાયનું હતું બિચારાને છડે ચોક રહેંસી નાખ્યો અને આ એની ફૂલ જેવડી દીકરી નિરાધાર થઈ ગઈ. ઘટનાસ્થળે ઉભેલા બધા લોકોએ સલીમભાઇ સમક્ષ રજૂઆત કરી. સલીમભાઇ ત્યાંના મુસ્લિમ ઇલાકાનો વગદાર પઠાણ હતો. ચાલી રહેલા કોમી રમખાણોમાં સલીમે પોતાની પત્ની અને દીકરી ગુમાવ્યા હતા છતાં ન્યાયપ્રિય હતો. છ ફૂટ ઊંચો કદાવર અને આંખોમાં આંજેલા સુરમાંથી એ ત્રીસ વર્ષીય પઠાણ કોઈને પણ આકર્ષિત કરી શકતો હતો.પોલીસને જાણ કરો અને મરણ પામેલો આ ભાઈ કોણ છે તેની તપાસ કરો થોડા ગંભીર સ્વરે સલીમે કહ્યું. બધી તપાસ થઈ ચૂકી છે અને આનું કોઈ નથી અને