વિશ્વાસની પરીક્ષા

  • 3.2k
  • 1k

"હુ...આવતી કાલે રજા ઉપર છુ,તો કાલે તમારો બાયોલોજીનો ક્લાસ કોઈ લેવા નહી આવે,તમારે બાયોલોજીના ક્લાસમા શાંતીથી બેસીને વાંચન કરવાનુ રહે છે,ખાલી ખોટુ કોઈ પણ સ્કૂલની લોબીમા આટા ફેરા નહી કરે,તમને બધાને ખબર છે,કે બાયોલોજી માટે સ્કૂલના મેનેજમેન્ટે મને કોઈ પણ આસિસ્ટન્ટ આપ્યો નથી,એટલે તમારે જાતેજ શાંતીથી,મજાક મસ્તી કર્યા વગર તમારુ કામ ખુદ કરવુ પડશે.તમારા માથી કોઈની પણ ફરીયાદ મારી પાસે આવવી ન જોઈએ સમજ્યા બધા,અને આજના ચેપટરમા કોઈને કંઈ ન સમજાયું હોય તો મને સવાલ કરી શકે છે "રૂચિતા મેડમે વાઈટ બોર્ડને સાફ કરતા અમને બધાને કહ્યુ. રૂચિતા મેડમની આ વાત સાંભળીને હુ અને