તારી એક ઝલક - 2

(23)
  • 4.6k
  • 1
  • 2.4k

તારી એક ઝલક બિરજુને જીગ્નેશ મારી રહ્યો હતો. તેજસ, કાળું, જાદવ અને લખન બિરજુને બચાવવાં આવ્યાં હતાં. ત્યારે જીગ્નેશની બહેન અર્પિતા સાથે ઝલક પણ ત્યાં આવી. ઝલકને જોતાં જ તે તેજસના દિલમાં વસી ગઈ. ભાગ-૨ તેજસ તેનાં બધાં મિત્રો સાથે તેની ઘરે આવ્યો. વિશાળકાય બે માળનો બંગલો, મોંઘુદાટ ફર્નિચર, બહાર ભવ્ય બગીચો, તેમાં દેશ-વિદેશના અનેક પ્રકારના ફુલો, કેરીનું ઝાડ, જામફળી, લિંબુડી જેવાં જાતજાતના વૃક્ષોથી બગીચો શોભાયમાન હતો. બંગલાની બીજી તરફ એક ઓરડીની અંદર ત્રણ કાર, એક સ્પોર્ટ્સ બાઈક અને એક એક્ટિવા પડી હતી. બિરજુને જીગ્નેશે સારો એવો માર્યો હતો. તેને મલમપટ્ટીની અને દવાની જરૂર હતી. તેજસ તેનાં રૂમમાં બિરજુની મલમપટ્ટી