પ્રેમીપંખીડા - ભાગ 13

(11)
  • 3.7k
  • 2
  • 1.5k

પ્રકરણ 12 માં આપણે જોયું કે માનવીએ મનના જન્મદિવસ ની બધી તૈયારી કરી રાખી હોય છે . માનવી મનને કહે છે કે તું કાલે સમયસર મારા ઘરે આવી જજે . હવે આગળ......... _______________________________________માનવી જે દિવસની આતુરતા પૂર્વક રાહ જોઈ રહી હતી.તે દિવસ આજે આવી જ ગયો . આજે મનનો જન્મદિવસ હોય છે . મન તો એ જ આશામા કોલેજ વહેલો આવી જાય છે કે, આજે માનવી મને જન્મદિવસની શુભકામના આપશે . મન તો ખુબ જ ખુશ હોય છે. મન તો ક્લાસરૂમમાં આવી માનવીની જ રાહ જોતો હોય છે. મનના બધાં મિત્રો મનને જન્મદિવસ ની શુભકામનાઓ આપે છે . મન