પાંચ જાદુગરોની કહાની ભાગ-૭

(11)
  • 4.6k
  • 1
  • 1.9k

પાંચ જાદુગરોની કહાની આગળના ભાગમાં તમે જોયું કે પૃથ્વી અને આકાશને ત્યાં ૨ બાળકીઓ જન્મ લે છે. એમાં પહેલી બાળકીનું નામ અમૃત પાડ્યું અને બીજી બાળકી નું નામ તેજસ્વી પાડ્યું. એ બંને બાળકીઓની શક્તિ જાણવા માટે પૃથ્વી પોતાની શક્તિ વાપરીને પેલા અઘોરી બાબાને બોલાવે છે. અને અઘોરી બાબા બાળકીને અડતા પણ નથી. અને બાળકીનો હાથ બાબાને અડી જાય છે તો ત્યાં જ બાબાને કંઇક જટકો આવે છે. આકાશ આ બધું જોઈ જાય છે. અને પછી બાબા બન્ને બાળકીઓના હાથ પર રહેલા નિશાન જોવે છે. અને સમજી જાય છે કે એ બંને બાળકીઓ જોડે કઈ શક્તિ છે. હવે આગળ...