મનની વાત ભાગ-૪

  • 3.6k
  • 1.3k

Count Your Blessings!આ ૨૦૨૦ની સાલ આપણા દરેક માટે કપરી રહી છે અનેે આ કપરા સમયમાં પણ જો આપણે જીવી ગયા તો એ જ સૌથી મોટી ઈશ્વર કૃપા છે.એ સૌ લોકો પર ઈશ્વર કૃપા છે જે કોરોનાનેે હરાવીને આવ્યા છે.આ વર્ષે જેે જીવી ગયા એ જ સૌથી મોટી ઈશ્વર કૃપા છે.આ મહામારીમાં જે લોકો ટકી ગયા,લૉકડાઉન સમયે લડી ગયા એ જ ઈશ્વર કૃપા છે.દરેક પર મહામારીની આર્થિક અસર થઇ છે,અને તેેેમ છતાં હવે જો રોજગાર-ધંધા થોડાં ઠીકઠાક ચાલી રહ્યાં છે તો ખરેખર એ ઈશ્વર કૃપા છે.આવા કઠીન સમયમાં જો પ્રાથમિક જરૂરિયાત પૂરી થઈ શકી અને તેના માટે કોઈ પાસે મદદની જરૂર