સંકલ્પ - એક અતૂટ જોડાણ - 4

(13)
  • 4.2k
  • 2
  • 1.6k

પ્રકરણ 4 યમનોત્રી (ચારધામની યાત્રા માટે શ્રુતિ અને એનો પરિવાર નીકળી ગયા હતા. હાલ એ યમનોત્રીના રસ્તા પર પહાડો પર બળતા જંગલોના વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા. શ્રુતિ આ નજારાથી ખૂબ ડરી ગઈ હતી. હવે જોઈએ આગળ શું થાય છે?) "શ્રુતિ જો આ બાજુ પણ આ ઝાડ અંદરથી બળી રહ્યા છે." શ્રુતિના માસી બોલી રહ્યા હતા અને પોતાના સ્માર્ટફોનમાં આ નજારો કેપ્ચર કરી રહ્યા હતા. શ્રુતિ કુદરતનું આ ભયાનક સ્વરૂપ જોઈ રહી હતી. વાંકા-ચૂંકા રસ્તા એને ડરાવી રહ્યા હતા. છેવટે યમનોત્રીથી થોડા કિલોમીટર દૂર રાણાચટ્ટીમાં એક ગેસ્ટહાઉસ પર રાત્રે 8 વાગ્યે એમની મિનિબસ રોકવામાં આવી. એ ગેસ્ટહાઉસ પર એમના મેનેજર