લાગણી ભીનો અહેસાસ - ભાગ - 6

(20)
  • 3.2k
  • 1
  • 1.1k

આગળનાં અંકમાં આપણે જોયું કે સુજલ, રાકેશ, તોરલ અને રાધિકા બાળપણના મિત્રો હોય છે. તોરલના પ્રેમના પ્રસ્તાવ સામે સુજલ એન પર ગુસ્સો કરે છે. સુજલ બીજા દિવસે રાધિકા અને સુજલના મમ્મી સાથે વાત કરે છે અને કહે છે કે તોરલ એને ગમે છે. સુજલના મમ્મી રાધિકાને તોરલના ઘરે સમજાવીને મોકલે છે. હવે આગળ જાણીએ. રાધિકાના કહેવા પ્રમાણે તોરલ તૈયાર થઇને સુજલના મમ્મીને મળવા આવે છે. ખૂશ થઈ તોરલ સુજલના મમ્મીને ભેટી પડે છે. તોરલના માથે હાથ મૂકીને સુજલના મમ્મી-રેખાબહેન તોરલને ચિંતા ના કરવાનું જણાવે છે. રેખાબહેન: " તોરલ બેટા, તું હમણાં જેમ ચાલે છે એવું ચાલવા દેજે. હું બધું જોઈ