એક આશ જિંદગીની - 8 - છેલ્લો ભાગ

(41)
  • 2.8k
  • 1
  • 1k

આપણે આગળ જોયું કે રીમા ને કોમો થેરેપી ના આડઅસર ના કારણે રીમા ના વાળ ખરવા લાગ્યા છે. આ જોઈ ને પ્રદીપ એકદમ હેબતાઈ જાય છે ને પોતાને આપલું વચન યાદ આવે છે હવે આગળ...********************************************** બીજે દિવસે સવારે પ્રદીપ પોતાના વચન પ્રમાણે પોતાના વાળ નો ત્યાગ કરીને આવે છે. આ જોઈને અંજના ની આંખો ભરાઈ આવે છે. તેની આંખો માંથી ગંગા જમુના વહેવા લાગે છે. ને વિચારવા લાગે છે કે કેવો અદભૂત છે આ બાપ દીકરી નો પ્રેમ. એક બાપે પોતાના દીકરી પ્રત્યેના દરેક ફરજો નિભાવી છે. તે મનોમન ભગવાન ને પ્રાર્થના કરવા