તુલસી --અતુલ્ય વનસ્પતિ

  • 3.1k
  • 482

તુલસી સમાન ઔષધ નહિ.. પ્રાચીન ભાષા સંસ્કૃત માં કહેવાયું છે, ' યસ્ય તુલયમ ન અભવત' અર્થાત્ જેની તુલના કોઈ સાથે ન થઈ શકે તે તુલસી. ભારતમાં ભાગ્યે જ કોઈ એવું ઘર હશે કે જ્યાં તુલસી જોવા ન મળે. તો એના અનેક ઉપયોગોને કારણે ઘરના આંગણામાં તેને સ્થાન મળ્યું છે. એક સર્વેક્ષણ મુજબ આજે 58 ટકા લોકો ઘરની શોભા માટે ધાર્મિક માન્યતાને કારણે ૮ ટકા લોકો તો ૨૭ ટકા લોકો ઔષધી તરીકે ઉપયોગી થાય તે માટે ઘરે તુલસીના છોડને વાવે છે. પુરાણમાં કહેવાયું છે કે ભગવાન વિષ્ણુએ જ્યારે અમૃત મંથન કર્યું ત્યારે સર્વપ્રથમ પ્રાણીમાત્રના કલ્યાણ માટે તુલસીની ઉત્પત્તિ