પરીક્ષા - 10

  • 2.1k
  • 926

ભાગ :- 21સવિતા, માલતી, દીપક અને મહેશ કાચ નગર માં આવી જાય છે. એક મોટી સફેદ કલરની હવેલી હતી. હવેલી ની આજુબાજુ બરફ વર્ષી રહયો હતો. બધા હવેલી ની અંદર આવે છે. હવેલી ની અંદર બસ કાચ જ હતા. જયા જોવા ત્યા નાના મોટા કાચ ના અરિસા હતા. અરિસા વિવિધ આકારના હતા. કોઈ ચોરસ, લંબચોરસ, ગોળ, ષટકોણ, એમ અલગ આકારના અરિસા હતા. હવે આમાંથી જાદુઇ કાચ નો અરિસો કયો હશે એ શોધવું મુશ્કેલ હતું.મહેશ : હવે આમાંથી જાદુઇ કાચ નો અરિસો કયો હશેસવિતા : એ તો આપણે જ શોધવો પડશે માલતી : દીદી પણ કંઇ રીતે દીપક : આ કાચનું પણ કંઇ