સ્મૃતિ અને સમર્થ ભાગ 5

  • 3.7k
  • 1
  • 1.5k

આગળ ના ભાગ માં કે સ્મૃતિ વીર ને તેના વિશેનું અડધું સત્ય બતાવે છે અને પછી બધા ના ડાન્સ પ્રેક્ટિસ પછી સ્મૃતિ પણ ડાન્સ પ્રેક્ટિસ કરે છે હવે આગળ..... વીર,સમર્થ,હીર,રીધિમાં સ્મૃતિ ને જોતા જ રહી જાય છે.પછી સ્મૃૃતિ પોતે પહેરેલ Digital Noise Cancellation clip collar Mic કાઢે છે અને તેને જેે ખાનાં માં રાખવામાં આવેલ હતુું ત્યાં મુકી અને બધાં પાસેે આવતી જ હોય છે ત્યારે જ....