The conspiracy he was innocent may be (coniuratio) - 25

  • 3.3k
  • 1.1k

ડેનિમે તેમની બાજુમાં પડેલો મોબાઇલ ઉઠાવ્યો અને ડેમોક્રેટિક ના મહામંત્રી મિસ્ટર પીટર બર્નાડ ને ફોન લગાવો. કારણકે ડેનિમ ને ઊંડે ઊંડે શંકા હતી કે કદાચ મિસ્ટર christ બર્નાડ ને ફોન કરશે અને વિપક્ષો ની સામે સામે ચર્ચા શરૂ થઇ જશે,અને જો એક વખત conference table ઉપર આ મામલો જતો રહ્યો તો પછી કશુક તો પરિણામ નીકળશે જ.અને એટલે જ ડેનિમ અંશભાર પણ નહોતા જ ઇચ્છતા કે આ મિસાઈલ એટેકનો મામલો અંશભાર પણ conference table સુધી પહોંચે.બરનાડે ફોન ઉઠાવ્યો અને કહ્યું યસ મિસ્ટર ડેનિમ બોલો.ડેનિમે તેમના હાથ માની પેન્સિલ સાથે રમતા રમતા અને કહેવું કે નાા કહેવું તેવું વિચારવા વાળા હાવભાવથી