પ્રગતિ ભાગ - 6

(17)
  • 2.7k
  • 1.5k

ખુરશીનાખીને પગ ટેબલ પર ગોઠવી ને આરામ ફરમાવેલી આયુએ એ જ કાચની નાની ટેબલ પર પડેલા પ્રગતિના ફોનમાં જોઈને કહ્યું, " આવી ગયો...." " આવી ગયો.... એટલે અ વિવેક સરનો મેસેજ આવી ગયો એમ..." પ્રગતિની તીખી નજરનો સામનો ન થતા પોતાની આંખ ફેરવી આયુશીએ વાત સ્પષ્ટ કરી. પ્રગતિએ મેસેજ ચેક કર્યો એમાં સમય અને સ્થળ સ્પષ્ટ લખાયા હતા. એક વાગ્યો હતો પ્રગતિને બરાબર ત્રણ વાગ્યે પોહચવાનું હોવાથી બાકી રહેલા કામો આયુશીએ ગમા - અણગમાથી દુર રહીને હાથમાં લીધા. પ્રગતિ પોતાના રૂમમાં ગઇ અને સંપૂર્ણ તૈયારી સાથે પોણા બે વાગ્યે નીચે ઉતરી. " ઓલ ધ