દીલ ની કટાર-નાગ સર્પ દૈવ યોની ભાગ-3

(18)
  • 6.9k
  • 4
  • 1.8k

દિલની કટાર...."નાગ સર્પ દૈવ યોની.."ભાગ-3દીલની કટાર ખેતર જોવા ગયાં હતાં ત્યાં મને એહસાસ થયો કે આગળ કોઇ ફેણીદાર નાગ છે અને આશરે 100 પગલાં આગળ ગયાં હોઇશુ અને મોટો કાળો ફેણીદાર નાગનાં દર્શન થયાં. બધાં આર્શ્યથી મારી સામે જોવાં લાગ્યાં. મને પૂછ્યું તમને કેવી રીતે આગળથી ખબર પડી ગઇ કે એ આગળ નાગ છે ? મેં કહ્યું મને કોઇ એવું જ્ઞાન નથી પણ મનમાં અગોચર એહસાસ થયો કે આગળ નાગ દર્શન થશે એમને નુકશાન ના પહોંચે એમ જવાનું મારાં મનમાં સૂક્ષ્મ કોઇ અગોચર એહસાસ કાયમ થતાં. પછી બે મહીના પછી વડોદરામાં જ બીલ અને ચાણસદ ગામમાં ખેતીની જમીન ખરીદવા આશયે