લાગણીના વહેણ - શબ્દ સરિતાં

  • 3.8k
  • 1
  • 1.1k

મારી રચનાં અહી રજૂ કરું છું. આશા રાખું છું કે આ મારી રચનાં આપને પસંદ આવશે.❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️ શબ્દોનો વેપાર લખવું છે કંઈક તારા વિશે પણ શું લખું ને શું ન લખું વિચાર કરું છું. લાગણીઓ છે આ બધી મારી એવું નથી કે શબ્દોનો વેપાર કરું છુ. આદત સમજો કે કુટેવ મારી એ એક જ ભૂલ વારંવાર કરું છું. હથિયાર તો બીજું શું હોઈ શકે! કાગળ પર કલમથી વાર કરું છું. પ્રેમ વાંચું છું ને પ્રેમ લખું છું એવો જ સઘળો વ્યવહાર કરું છું. દરેક રોગની દવા પ્રેમ હોઈ '