વણકેહવાયેલી વાતું - 1

  • 4.2k
  • 2.2k

TWO STRANGERS ARE MEET મને રાત નાં ઘરે પહોચતા મોડું થઈ ગયું હતું એટલે હું મારી સાયકલમાં બેસી મારી છ મહિનાની દીકરી, જેને હું ઢીંગલી કહીને બોલવું છું. તેને મારી છાતી સાથે સરખી રીતે બાંધેલી છે કે નહી તે ચેક કરી હું સ્પીડ માં સાયકલ ચલાવતી મુંબઈ ના મેઈન રોડ ના બદલે શેરી ગલી માંથી જઈ રહી હતી જેથી બહુ ટ્રાફીક ના નડે. ત્યાં મારી સાથે એક છોકરી ભટકાણી. હું કઈ બોલવા જાવ એની પેલા જ તે બોલી પડી, "મેં ભાગ રહી હું, વો કુછ લોગ મુજે... મતલબ મેરે સાથ વો લોગ... તભી વો લાડકા આયા