પરીક્ષા - 3

  • 2.8k
  • 1.3k

ભાગ :- 4મમ્મી અને માસી કયા પાંચ કમળની વાત કરે છે. દીપક પહેલા દવાની લઇને આવું પછી વાત કરું એમ વિચારતા દવાની દુકાન પર પહોંચે છે.ભાઇ આ દવા આપી દો નેદુકાન વાળા એ દવા આપી 250 રુપિયા દીપક જોયા વગર 500 ની નોટ આપી ને નીકળી ગયોદીપક નીઝડપમાં કંઇ અલગ જ ઉતાવળ હતી.થોડી વાર મા દીપક રુમની બહાર આવી ગયો.ઓ ભાઇ ઊભો રહે ! એમ બોલતા કોઈ નો અવાજ દીપકને પાછળથી સંભાળ્યો દીપક તરત જ પાછળ ફરીને જોયું 250 રુપિયા તમારા દવાની દુકાનમાં તમારા બાકી હતા.દિપક 250 રુપિયા લીધા અને તેમનો આભાર માન્યો . તે ભાઇ નાં મુખ પર એક હાસ્ય હતું. મારા