એક વધુ બલિ...ભાગ - ૪

(16)
  • 2.7k
  • 1
  • 1.3k

*એક વધુ બલિ* વાર્તા.. ભાગ-૪ ક્રાઈમ સ્ટોરી... ૧૯-૬-૨૦૨૦.... શુક્રવાર...આ વખતે રાઘવે બહું મોટો હાથ માર્યો હતો... અહીં વસ્તીમાં તો એક ભાડાની ઓરડીમાં જ રહેતો હતો... આખો પરિવાર ગામડે હતો... આવાં બે ત્રણ કામો કરીને ગામમાં પોતાનું પાકું ઘર અને જમીન લીધી હતી... બાબા સાથે મળીને આવાં કારસ્તાન કરીને રૂપિયા રળતો હતો ... આ વખતે એણે વિરલ જોડે થી બધો ખર્ચ કાઢતાં બે લાખ નો હાથ માર્યો હતો... અને આ બધું પાર પડી જાય પછી કાયમ માટે ગામડે જતા રહેવાનો પ્લાન હતો...ઓફિસમાં નિકળીને એણે પ્લાન મુજબ વસ્તીમાં રહેતી અને ગાયનેક હોસ્પિટલમાં કચરા પોતાનું કામ કરતી મીના ને મળ્યો અને મીનાને કહ્યું