મારો ભાઈ આવશે...

(17)
  • 2.1k
  • 760

ટ્રેનની બારીમાંથી બહારજોઈ રહેલા નયનની આંખ અશ્રુધારાને રોકી ન શક્યો. દોડતાં વૃક્ષોની સાથે-સાથે જાણે એની વિતેલી જિંદગીના અમૂલ્ય દિવસો પણ તેની સાથે દોડી રહ્યા હોય એવો અહેસાસ કરવા લાગ્યો.એ ઘર એ મસ્તીઓ અને મીઠી મીઠી યાદો એને ભાવુક કરી રહી હતી અચાનક નયનની નજર બાજુની સીટ પર ગઈ. સચિન નજરે ન ચડતાં ગભરાઈ ગયો. ટ્રેન ના ડબા ની દરેક સીટ ઉપર જઈને સચિન ને શોધવા લાગ્યો. ત્યાંજ તેની નજર દરવાજા પર પડે છે. સચિન દરવાજા ઉપર ઊભેલા એક ભાઇના ખભા પર હાથ મૂકીને દોડતી ટ્રેનની સાથે ગતિમાન વૃક્ષોને નિહાળી રહ્યો હતો સચિનને જોઈ નયનને હાશ થઈ.ચૂપચાપ કશુંય બોલ્યા વગર સચિનનો હાથ