The screts of નઝરગઢ ભાગ 13

(39)
  • 5.2k
  • 2
  • 1.3k

આપણે આગળ ના ભાગ માં જોયું કે અવની ત્રિશા અને અનિરુદ્ધ પુન્ખરાજ ની પર્વત શ્રેણી તરફ પ્રયાણ કરે છે અને ધીરે ધીરે એ એક ઊંડી ખાઈ માં ઉતરે છે જ્યાં અનિરુદ્ધ ના કહેવા પ્રમાણે બન્ને બહેનો મંત્ર થી મનસા ને શોધવા નો પ્રયાસ કરે છે પરંતુ એ સ્પષ્ટ કઈ જોઈ શકતા નથી,બસ એક જગ્યા નું ધૂંધળું ચિત્ર જણાય છે,આગળ યાત્રા દરમિયાન એક વિચિત્ર જીવ મનસા ની આજ્ઞા થી તેઓ પર હુમલો કરે છે જેમાં ત્રિશા ઘાયલ થાય છે,અંતે અનિરુદ્ધ એ જીવ ને બેસુદ કરી ને ત્રિશા ને ઉચકી ને ત્યાં થી દુર લઇ જાય છે,થોડેક દુર તેઓ ને એક ચમત્કારી