The secrets of નઝરગઢ ભાગ 9

(28)
  • 3.5k
  • 4
  • 1.1k

આપણે આગળ ના ભાગ માં જોયું કે નઝરગઢ માં થયેલા યુદ્ધ ને વર્ષો વીતી જાય છે,ભીષણ હજુ સુધી બેસુધ અવસ્થા માં જ હોય છે,વિદ્યુત નઝરગઢ ના ગુપ્તચરો થી નજર બચાવી ને છુપતો છુપાતો ફરી રહ્યો હતો.અહી નઝરગઢ માં પૃથ્વી પોતાના પિતા આનવ વેલા ની અનઉપસ્થિતિ થી ખુબ જ વ્યાકુળ હતો,ત્યારે ત્રિશા આનવવેલા ને મુક્ત કરવા માટે એક સમાચાર લાવે છે અને જણાવે છે કે આનવવેલા ને મુક્ત કરવાનો ઉપાય એક પુસ્તક માં છુપાયેલો છે,જે એની બાકી ની બે બહેન માંથી એક પાસે છે,ત્રિશા પાસે રહેલા પુસ્તક માંથી એ બહેન સુધી પહોચવા ની એક કડી મળે છે,જેનું હરિહર નામ નો એક