મેરી ક્રિસમસ

  • 2k
  • 453

ઈસુ જીવન દર્શન:આજથી લગભગ ૧૯૦૦ વર્ષ પહેલાની વાત છે. ઈઝરાયેલમાં રોમન સરકારના રાજમાં સિઝર ઓગસ્ટ નામનો રાજા થઈ ગયો. એક વખત તેમણે જાહેર કર્યું કે યહૂદીઓ ની વસ્તી ગણતરી કરવાની હોવાથી 25 ડિસેમ્બરે સૌ અહીં હાજર થઈ જશે.આ એ જમાનાની વાત છે, કે જ્યારે આજના દિવસની જેમ ઘરે ઘરે જઈને વસ્તીગણતરી ના થતી આ રાજ્યમાં નાઝરેથ નામના નગરમાં એક સાલસ દંપતી જોસેફ અને મરિયમ રહેતા હતા. મરિયમ સગર્ભા હતી, છેલ્લા દિવસો હતા, પણ રાજાના હુકમને માન આપી બંને ત્યાં આવ્યા. નગરમાં માનવ મહેરામણ ઉમટેલો હતો, દંપતીની કોઈપણ ધર્મશાળામાં રહેવાની જગ્યા ન મલી છેવટે તેમણે એક તબેલામાં આશરો લીધો. એ જ