દો ઈતફાક - 1

  • 4.5k
  • 2
  • 1.9k

?1?દો ઈતફાક Siddzz?આજે યુગ અને યાશિ મુંબઈ નાં મરીન ડ્રાઈવ પર બેસેલા હતા. બંને એકબીજા સાથે છેલ્લા ત્રણ વર્ષ થી હતા. પણ હજી સુધી બંને માંથી એક પણ જને એમના પ્રેમ નો ઈઝહાર કર્યો નઈ હતો. છેલ્લા એક કલાક થી બને ત્યાં બેઠા હતા. અમુક સારી તો અમુક ખરાબ યાદો યાદ કરતા હતા. ત્યાં અચાનક યાશી બોલી, "તે તો તારો ઇન્ટ્રો જ નઈ આપ્યો હતો" "અરે એમાં શું છે? એ તો અત્યારે પણ આપી દવ ને " 2 મિનિટ પછી યુગ કોઈ ને પેલી વાર મળે અને એનું નામ કેતો હોય એ રીતે બોલ્યો, "હાઈ , માય નેમ ઈઝ યુગ પટેલ