પરીક્ષા - 2

  • 3.2k
  • 1.3k

ભાગ :- 3થોડી વાર પછી સવિતા માસી હોસ્પીટલમાં આવે છે.સવિતા : માલતી અત્યારે સારું લાગે છે.માલતી : હા સવિતા દીદી આ સ્ટુલ પર બેસોને સવિતા : હા (સ્ટુલ પર બેસે છે.)દીપક : માસી , મમ્મી ને અત્યારે સારું છે.ખાલી પગમાં સોજો છે. બે દિવસ પછી રજા મળશે.સવિતા : માલતી તારે આરામ કરવાની જરુર છે.માલતી : હા દીદીદીપક : માસી , મમ્મી તો બે દીવસ પછી માનતા પુરી કરવા નર્મદા નદીની પ્રદશિણા કરવા જવાનું કંઇ છે.સવિતા : ના માલતી તારે આરામ કરવાની જરુર છે.માલતી : પણ દીદી માનતા તો પુરી કરવા જવું જ પડે.સવિતા : તો