પરીક્ષા - 1

  • 5.2k
  • 2
  • 2.2k

શ્રી ગણેશાય: નમઃ પ્રસ્તાવનાપ્રિય વાચક મિત્રો , હું (ચૌધરી જીગર ) એક નવલકથા લખું છું. આ સૌથી પહેલી મારી નવલકથા છે. આ નવલકથા નું નામ " પરિક્ષા " છે. આ નવલકથા કાલ્પનિક છે તેને કોઈ વાસ્તવિક ધટના સાથે સંબંધ નથી. પોતાની કલમ ને કલ્પનાઓના સાગરમાં ડુબકી લગાવી ને મોતી નાં અક્ષર વીણી ને નવલકથા લખું છું. હરેક ના જીવન માં પરીક્ષા આવતી હોય છે. જીવન ધણી નાની મોટી પરીક્ષા બધા જ આપતા હોય છે. મારી નવલકથા માં પણ ચંદ્ર વંશ નાં વંશજો ની પરીક્ષા