આગળ આપણે જોયું કે રીમાને તેનો પેહલા કોમો થેરેપી નો ડોઝ આપવામાં આવે છે.કોમો થેરેપીની અસહ્ય પીડા અને બળતરાથી રીમા ગાઢ નિંદ્રામાં આવી જાય છે ત્યાં અચાનક જ રીમાને લોહીની ઉલ્ટીઓ થવા માંડે છે. પ્રદીપ ડોક્ટર સંજય ને ફોન કરીને રીમા ની હાલત વિષે જણાવે છે અને ડોક્ટર સંજય તપાસ કરવા માટે ઘરે દોડી આવે છે તપાસ કરતાં હાલત ગંભીર જણાતા રીમાને હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે. હવે આગળ....********************************************** રીમાને કેન્સરની મોટામાં મોટી હોસ્પિટલમાં લઇ જવામાં આવે છે. રીમાને સ્ટ્રેચર ઉપર સુવડાવીને તેને આઈસીયુમાં દાખલ કરવામાં આવે છે. પ્રદીપ અને રીમા પણ હોસ્પિટલમાં દોડી