For the first time in life - 15

(42)
  • 4.1k
  • 4
  • 1.6k

મોડી રાત સુધી વિચાર્યા બાદ નક્કી કર્યું કે અભિનવ ને મળવું છે તો કાલે Clg તો જવું પડશે.પહેલાં અભિનવ માટેને મળવાનું કોઈ કારણ નહોતું.હવે ના મળવા માટે નો કોઈ કારણ નહોતું.બસ હવે નક્કી કરી લીધું હતું કે કાલે Adi સાથે Clg જઈ ને બધું short out કરી દેવું છેકઈ રીતે એ હજુ ખબર નહોતીસવારે ઊઠીને જોયું તો 9 30 થઈ ગયા હતા રૂમ પર નજર કરી તો કોઈ નહોતું હું એકલી જ હતી. ઉઠી ને પહેલું કામ મેં ચા બનાવું નું કર્યું રસોડા માં જઈ ને જોયું તો Fridge ઉપર એક Sticky note હતી એમાં લખ્યું હતું કે Hey ધ્યાની મારે થોડું urgent