For the first time in life - 14

(50)
  • 4.1k
  • 2
  • 1.6k

જેમ તુફાન આવે એટલે બધું તહસ નહસ થઈ જાય છે.બસ એવી જ રીતે મારી સામે આવેલા આ તુફાન ના કારણે મારી અંદર ના એ વિચારો Self doughts બધું જ જાણે અચાનક જ ગાયબ થઈ ગયુંએ પણ બસ એક પળ મા.!!!બસ પરિસ્થિતિ બદલતા આટલું જ સમય લાગે છે.હવે મને બધું ચોખ્ખું દેખાઈ રહ્યું હતું મારા અંદર ની એ ધ્યાની જે આટલા દિવસ થી ક્યાંક ખોવાઈ ગઈ હતી એ પરત આવી ગઈ છે. બસ હવે અભિનવ મારો જ છે . એના માટે જેટલું માનસન્માન હતું એ બધું જ વધી ગયું . શ્રેયા કઈ બોલી રહી હતી પણ એની વાતોમાં મારું ધ્યાન જ