બસ માં મુલાકાત - 6

  • 4.1k
  • 1.6k

આગળ આપણી વાત ને ચલાવતા હું એટલું કહીશ કે જો તમે આ ધારાવાહિક ના આગળ ના ભાગ નું વાંચન ના કર્યું હોઈ તો પહેલા એ વાંચી લેવું તો જ આગળ ની સ્ટોરી માં મજા આવશે...... "ભાઈ આવી બન્યું આજ તમારું" મિત્ર એ કીધું. પણ મારુ ધ્યાન જ નહતું. મારો મિત્ર ફરીથી બોલ્યો " ભાઈ....એ ગુસ્સે થાય એ પેલા સૉરી કહીદે" એટલે મેં પેલા મેડમ પાસે આવ્યા એટલે તરત જ હું હિમ્મત કરી ને બોલ્યો "અમે તમારી વાતો નહોતા કરતા, અમે તમારા જેવાજ એક મેડમ છે એમની વાતો કરતા હતા, તેમ છતાં હું સૉરી કહું છું પ્લીઝ તમે ગુસ્સે ના થતા."