તારી એક ઝલક - 1

(26)
  • 6k
  • 3
  • 2.8k

નફરતની આગમાં પ્રેમનું ખીલ્યું ગુલાબ, ગામડાની પ્રેમકહાની અને અધૂરાં પ્રેમની અનોખી દાસ્તાન નામની ત્રણ નવલકથાઓ પૂર્ણ કર્યા બાદ તમારી સમક્ષ એક નવી નવલકથા લઈને આવી રહી છું.જેમ મારાં વાંચકોએ મારી એ ત્રણેય નવલકથાઓને સાથ સહકાર આપ્યો એમ મારી નવી નવલકથાને પણ સાથ સહકાર મળશે. એવી આશા સહ મારાં વાંચકો સમક્ષ પ્રેમ, રહસ્ય અને રોમાંચથી ભરપૂર એક નવી નવલકથા રજૂ કરું છું.તારી એક ઝલક (ભાગ-૧) જૂનાગઢનાં ભેંસાણ તાલુકામાં, જીન પ્લોટ વિસ્તારની અંદર રહેતો તેજસ ઉર્ફે તેજાભાઈ સ્વભાવે અને દેખાવે કોઈ ગુંડા જેવો લાગતો. આમ તો તે એક અમીર અને ખાનદાની પરિવારનો છોકરો હતો. અભ્યાસ પણ કરેલો હતો. છતાંય તેનો સ્વભાવ ગુંડા