Son and the sir pantagon. ages are unavailable - 15

  • 3k
  • 1.2k

સંઘ સમજાય છે કે કોઈ નો મેસેજ આવ્યો લાગે છે સંજના મોબાઇલને મોબાઇલ કેસમા જ રહેવા દે છે અને આલ્ફાબેટ ને ઝૉમ પર મૂકીને મેગનેફાઈન સાઇઝમાં વાંચે છે,તો તે ગૌતમ નો મેસેજ હતો. મેસેજ વાંચ્યા પછી સન બોલે છે પણ ખરો કે આ ફેસિલિટી ખરેખર જ સારી કહેવાય , ચાલુ ગાડીએ બેઠા બેઠા મેસેજ પણ વાંચી શકાય અને એકસીડન્ટ થવાનો પણ ભય નહીં.અને પછી કહે છે તો મિસ્ટર ગૌતમ શાહ તમે કાલે આવી રહ્યા છો એમ જ ને! ઓકે ઓકે વેલકમ.સન નું સાંજનું શૂટિંગ પતાવીને તેના ઘરે પહોંચેેેેે છે અને મિલી પણ પેટ્રીક નુંં ડબિંગ પતાવીને તેના ઘરે પહોંચે છે.સન